ડગલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડગલો

પુંલિંગ

  • 1

    મોટો અંગરખો કે કોટ; ઓવરકોટ.