ડગળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડગળું

નપુંસક લિંગ

  • 1

    જાડો, મોટો કકડો અથવા ફાડિયું કે ભાગ.

મૂળ

दे. डगल=ફળનો કકડો