ડગળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડગળવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ચગળવું; ધીમે ધીમે ચાવવું; મમળાવીને ખાવું.

  • 2

    ઈચવું; જે તે ખાયા કરવું.

મૂળ

'ડગળું' ઉપરથી