ડગળાટવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડગળાટવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ડગળે ને ડગળે ખાવું; બચકાટવું.

મૂળ

'ડગળું' ઉપરથી