ડગળી ખસવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડગળી ખસવી

  • 1

    ગાંડું થવું; ભાન જતું રહેવું.