ડંગોરિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડંગોરિયું

વિશેષણ

  • 1

    ડંગોરાથી કામ લે એવું; મારામારી કરે એવું.

મૂળ

ડંગોરો પરથી