ડઘાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડઘાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ગભરાટથી સ્તબ્ઘ થઈ જવું.

  • 2

    ['ડાઘ' ઉપરથી] ડાઘ પડવો (ઉદા૰ ડઘાયેલી કેરી).