ગુજરાતી માં ડચની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ડચ1ડચ2

ડચ1

અવ્યય

 • 1

  ટચકો મારતાં કપાઈને જુદું પડવાનો અવાજ (ઉદા૰ 'ડચ દઈ ને જુદું પડવું').

નપુંસક લિંગ

 • 1

  જીભ થડકાવીને કરાતો નકાર-સૂચક અવાજ.

 • 2

  બળદ વગેરે હાંકતાં કરાતો અવાજ.

ગુજરાતી માં ડચની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ડચ1ડચ2

ડચ2

પુંલિંગ

 • 1

  વલંદો; હોલંડનો વતની.

સ્ત્રીલિંગ

 • 1

  તેની ભાષા.

વિશેષણ

 • 1

  તે દેશને અંગેનું.