ગુજરાતી

માં ડચકની 3 મુખ્ય વ્યાખ્યા છે: ડચક1ડચકું2ડચકું3

ડચક1

ક્રિયાવિશેષણ

  • 1

    તેવો અવાજ.

મૂળ

રવાનુકારી

ગુજરાતી

માં ડચકની 3 મુખ્ય વ્યાખ્યા છે: ડચક1ડચકું2ડચકું3

ડચકું2

નપુંસક લિંગ

  • 1

    ચીર; કકડો (ડુંગળીનો) (ડચ દઈને કપાઈને પડેલું).

મૂળ

જુઓ ડચ

ગુજરાતી

માં ડચકની 3 મુખ્ય વ્યાખ્યા છે: ડચક1ડચકું2ડચકું3

ડચકું3

નપુંસક લિંગ

  • 1

    ડચકિયું; પાણીમાં ગૂંગળાતાં કે રડતાં કે મુશ્કેલીથી ગળતા ગળાની બારીમાંથી થતો 'ડચક' એવો અવાજ.