ડચકિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડચકિયું

નપુંસક લિંગ

  • 1

    પાણીમાં ગૂંગળાતાં કે રડતાં કે મુશ્કેલીથી ગળતા ગળાની બારીમાંથી થતો 'ડચક' એવો અવાજ.