ડચૂરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડચૂરો

પુંલિંગ

  • 1

    (ચાવતાં વળતો) ડૂચો.

  • 2

    ગળા કે છાતીમાં રૂંધામણ.

મૂળ

સર૰ ડૂચો