ડઝન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડઝન

વિશેષણ

  • 1

    બાર.

મૂળ

इं.

નપુંસક લિંગ

  • 1

    બારનો સમૂહ (જેમ કે, દીવાસળીનું).