ડૅઝર્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડૅઝર્ટ

નપુંસક લિંગ

  • 1

    ભોજનના અંતે અપાતું મિષ્ટાન.

મૂળ

इं.

ડૅઝર્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડૅઝર્ટ

નપુંસક લિંગ

  • 1

    રણ; મરુભૂમિ; રેગિસ્તાન.

  • 2

    બંજર કે ઉજ્જડ ભૂમિ.

મૂળ

इं.