ડટ્ટણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડટ્ટણ

વિશેષણ

  • 1

    દટાયેલું; જમીનની અંદરનું.

નપુંસક લિંગ

  • 1

    દટણ; ખાળકૂવો.

મૂળ

સર૰ દાટવું