ડટ્ટો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડટ્ટો

પુંલિંગ

 • 1

  ડાટા તરીકે વાપરેલો ડૂચો.

 • 2

  બારણું ઉઘાડું રહે માટે સાખ સાથે લગાડાતો મિજાગરાવાળો લાકડાનો ટુકડો-અટકણ.

 • 3

  મૉન્ટેસોરી બાળમંદિરના એક સાહિત્યમાંનો ડાટા જેવો દરેક નળાકાર.

 • 4

  કૅલેન્ડરની તારીખોની બાંધેલી થોકડી-'બ્લૉક'.

મૂળ

જુઓ ડાટો