ડટંતર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડટંતર

નપુંસક લિંગ

  • 1

    દુનિયા દટાઇ જાય એવો ઇશ્વરી કોપ; મહાવિનાશ.

મૂળ

'ડાટવું' પરથી