ડઠ્ઠર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડઠ્ઠર

વિશેષણ

  • 1

    લાગણી વગરનું; બુઠ્ઠું.

મૂળ

સર૰ हिं. डड्ढार