ડંડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડંડું

નપુંસક લિંગ

 • 1

  દેડકાનો અવાજ.

 • 2

  ડેંડવું.

મૂળ

રવાનુકારી

ડૂંડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડૂંડું

નપુંસક લિંગ

 • 1

  કણનો ડોડો-કણસલું.

ડૅડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડૅડ

પુંલિંગ

 • 1

  પિતા.

મૂળ

इं.