ડડળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડડળવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    દોદળું-અશક્ત કે નબળું યા ઢીલું થવું.

મૂળ

સર૰ म. डंडळणें