ડેડસ્ટૉક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડેડસ્ટૉક

પુંલિંગ

  • 1

    સ્થાયી સરસામાન કે રાસરચીલું.

  • 2

    ન વપરાતી કે કામમાં આવતી મૂડી કે પૂંજી.

મૂળ

इं.