ડૂંડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડૂંડી

સ્ત્રીલિંગ

  • 1

    જાહેરાત કરવા વગાડવાની નાની નગારી કે થાળી.

મૂળ

સર૰ दे. डुंडुअ, डुंडुक्का, सं. दुंदम, दुंदु

ડૅડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડૅડી

પુંલિંગ

  • 1

    પિતા.

મૂળ

इं.