ડણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડણ

પુંલિંગ

 • 1

  કાઠિયાવાડી ડાઘ.

 • 2

  જોડો ડંખવાથી થતો ફોલ્લો.

 • 3

  ડંખ.

ડણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડણું

નપુંસક લિંગ

 • 1

  જાડું ડફણું.

 • 2

  તોફાની ગાયભેંસના ગળામાં નખાતું લાકડું; ડેરો.

મૂળ

સર૰ 'ડફણું' અથવા 'ડણક' રવાનુકારી

ડેણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડેણ

સ્ત્રીલિંગ

કાઠિયાવાડી
 • 1

  કાઠિયાવાડી ડાકણ ભૂત.