ડણક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડણક

સ્ત્રીલિંગ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી સિંહની ગર્જના.

મૂળ

રવાનુકારી