ડેનિશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડેનિશ

વિશેષણ

  • 1

    ડેન્માર્ક દેશનું કે તેને લગતું.

પુંલિંગ

  • 1

    ડેન્માર્ક દેશનું કે તેને લગતું.

સ્ત્રીલિંગ

  • 1

    ડેનિશ ભાષા.

મૂળ

इं.