ડપકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડપકો

પુંલિંગ

 • 1

  પ્રવાહીનો મોટો છાંટો.

 • 2

  ધાબું; ડાઘો.

 • 3

  વહેમ; શંકા.

 • 4

  ફાળ; ધ્રાસકો.

 • 5

  એકલા લોટનું જ કરેલું ભજિયું.

મૂળ

રવાનુકારી