ડપટવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડપટવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    દપટવું; સંતાડવું.

  • 2

    લુચ્ચાઇથી હાથ કરી લેવું; દબાવી બેસવું.