ડેપ્યુટેશન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડેપ્યુટેશન

નપુંસક લિંગ

  • 1

    કશી વાત તેને માટે યોગ્ય અધિકારી આગળ રજૂ કરવા માટે મોકલવામાં આવતું પ્રતિનિધિ-મંડળ.

  • 2

    નોકરી ઉછીની આપવી તે; મૂળ નોકરીથી બીજે નિયુક્ત થવું કે કરવું તે (ડેપ્યુટેશનમાં, ડેપ્યુટેશન પર, ડેપ્યુટેશન જવું).

મૂળ

इं.