ડેપ્યુટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડેપ્યુટી

વિશેષણ & પુંલિંગ

  • 1

    ની અવેજમાં કામ કરવાના દરજ્જાવાળું; પ્રતિનિધિ થાય એવું (અધિકારી). જેમ કે, ડે૰ ક્લેક્ટર.

મૂળ

इं.