ડેપો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડેપો

સ્ત્રીલિંગ

  • 1

    ભંડાર; કોઠાર; વખાર (જેમ કે, બુક-ડેપો).

મૂળ

इं.