ડફણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડફણું

નપુંસક લિંગ

  • 1

    નાનો, જાડો દંડૂકો-ધોકો.

મૂળ

दे. डफ्फ