ડફલાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડફલાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    હચમચાવી દેવું.

  • 2

    હેરાન કરવું.

મૂળ

ડફ રવાનુકારી? સર૰ ડફડાવવું