ડફેર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડફેર

પુંલિંગ

  • 1

    ઓખામંડળ તરફની એક જાતિનો માણસ.

ડેફરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડેફરું

નપુંસક લિંગ

  • 1

    મોટું ઊપસેલું પેટ.

મૂળ

સર૰ म. डेमरा, डेंबरा (सं. डिंब=ફાંદ)