ડફોળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડફોળ

વિશેષણ

  • 1

    જડસું; બેવકૂફ.

મૂળ

સર૰ हिं. डपोरसंख