ડંબક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડંબક

નપુંસક લિંગ

 • 1

  દંભ; ઢોંગ.

મૂળ

+સર૰ प्रा. डंब; सं. दंभ

ડબકું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડબકું

 • 1

  ડૂબકું; ડૂબકી.

 • 2

  ટપકું.

ડબૂક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડબૂક

અવ્યય

 • 1

  ડૂબવાનો અવાજ.

મૂળ

રવાનુકારી

ડૂબકું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડૂબકું

નપુંસક લિંગ

 • 1

  પાણીમાં પેસવું-ડૂબવું તે.