ડબકડોયાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડબકડોયાં

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    પાણીમાં ડૂબકાં.

  • 2

    (માટલીમાં) પીધેલા વાસણની બોળાબોળ.

મૂળ

રવાનુકારી