ગુજરાતી

માં ડબકાની 3 મુખ્ય વ્યાખ્યા છે: ડૂબકાં1ડબકા2ડબકા3

ડૂબકાં1

નપુંસક લિંગ બહુવયન​

 • 1

  ડબૂકિયાં.

મૂળ

'ડૂબવું' ઉપરથી

ગુજરાતી

માં ડબકાની 3 મુખ્ય વ્યાખ્યા છે: ડૂબકાં1ડબકા2ડબકા3

ડબકા2

પુંલિંગ બહુવયન​

 • 1

  દોહવાના અંતમાં કઢાતી સેરો.

 • 2

  ચણાના લોટનું એક રસાદાર શાક.

મૂળ

જુઓ ડપકો

ગુજરાતી

માં ડબકાની 3 મુખ્ય વ્યાખ્યા છે: ડૂબકાં1ડબકા2ડબકા3

ડબકા3

પુંલિંગ બહુવયન​

 • 1

  ડપકા; દોહવાના અંતમાં કઢાતી સેરો.

 • 2

  ચણાના લોટનું એક રસાદાર શાક.