ડૂબકી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડૂબકી

સ્ત્રીલિંગ

  • 1

    પાણીમાં પેસવું-ડૂબવું તે.

ડબકી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડબકી

સ્ત્રીલિંગ

  • 1

    ડૂબકી.

મૂળ

રવાનુકારી