ડૂબકી મારી જવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડૂબકી મારી જવું

  • 1

    અલોપ થઇ જવું; સટકી જવું (ડુબકું ખાવું, ડુબકું મારવું, ડુબકું મારી જવું).