ડબગર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડબગર

પુંલિંગ

  • 1

    નગારાં પર ચામડાં મઢનારો.

  • 2

    છત્રી ઇત્યાદિ પર રંગરોગાન કરનારો.