ડબડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડબડું

નપુંસક લિંગ

  • 1

    ચામડાનું કુલ્લું (ઘી-તેલ ભરવાનું).

મૂળ

फा. दब्बह; સર૰ हिं. डब, म. दबडा