ડબ્બો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડબ્બો

પુંલિંગ

  • 1

    ધાતુનું એક પાત્ર; દાબડો.

  • 2

    રેલગાડીનો ડબો.

  • 3

    ઘડીયાળનો ડબ્બો.

  • 4

    એક જાતનું ફાનસ.

  • 5

    હરાયાં ઢોર પૂરવાનો વાડો.

  • 6

    ટીનનો ડબો.

  • 7

    પાઘડી (તુચ્છકારમાં).

  • 8

    ['ડબ' રવાનુકારી ઉપરથી?] કોળિયો; ગફ્ફો.

મૂળ

फा. दब्बह; સર૰ हिं., म. डब्बा; म. डबा; का. डब्बी