ડંબર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડંબર

પુંલિંગ

 • 1

  આડંબર; બાહ્ય ભભકો.

મૂળ

सं.

ડબરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડબરું

વિશેષણ

 • 1

  ફિક્કું; ડેફરાયેલું.

 • 2

  મંદ; જડ; સુસ્ત.

 • 3

  ડબડું; ન૰ ચામડાનું કુલ્લું (ઘી-તેલ ભરવાનું).

મૂળ

સર૰ म. डबरा; हिं. डप्पू -ફૂલેલું

ડબરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડબરું

નપુંસક લિંગ

 • 1

  ચામડાનું કુલ્લું (ઘી-તેલ ભરવાનું).

મૂળ

फा. दब्बह; સર૰ हिं. डब, म. दबडा