ગુજરાતી

માં ડબલની 2 મુખ્ય વ્યાખ્યા છે: ડબલ1ડબલું2

ડબલ1

વિશેષણ

 • 1

  બેવડું; બે ગણું.

મૂળ

इं.

ગુજરાતી

માં ડબલની 2 મુખ્ય વ્યાખ્યા છે: ડબલ1ડબલું2

ડબલું2

નપુંસક લિંગ

 • 1

  ચામડાનું કુલ્લું.

 • 2

  વગર પકવેલું હાંલ્લું; લોટું.

 • 3

  ['ડબો' પરથી] પતરાનું લોટું; ટિનપાટ.

મૂળ

જુઓ ડબડું