ડૂબવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડૂબવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  પાણીની અંદર જવું.

 • 2

  ડૂબીને મરણ પામવું.

 • 3

  ક્ષિતિજમાં ડૂબી અસ્ત પામવું (જેમ કે, સૂર્ય ચંદ્ર ઇ૰).

 • 4

  લાક્ષણિક દેવાળું કાઢવું.

 • 5

  લીન થઇ જવું.

મૂળ

'બૂડવું'(प्रा. बुड्ड) નો વ્યત્યય