ડબૂસો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડબૂસો

પુંલિંગ

  • 1

    વહાણનો પાછળનો ભાગ.

મૂળ

સર૰ म. डबुसा; हिं., फा. दबूसा