ગુજરાતી

માં ડબાડબની 3 મુખ્ય વ્યાખ્યા છે: ડબાડબ1ડુબાડૂબ2ડૂબાડૂબ3

ડબાડબ1

ક્રિયાવિશેષણ

 • 1

  ડબડબ (આંસુ પાડવાં).

ગુજરાતી

માં ડબાડબની 3 મુખ્ય વ્યાખ્યા છે: ડબાડબ1ડુબાડૂબ2ડૂબાડૂબ3

ડુબાડૂબ2

વિશેષણ

 • 1

  ડુબડુબા થઇ રહેલું.

ગુજરાતી

માં ડબાડબની 3 મુખ્ય વ્યાખ્યા છે: ડબાડબ1ડુબાડૂબ2ડૂબાડૂબ3

ડૂબાડૂબ3

વિશેષણ

 • 1

  ડુબાડૂબ; ડુબડુબા થઇ રહેલું.

સ્ત્રીલિંગ

 • 1

  કાઠિયાવાડી કોઇ બોલતું હોય તેમાં વચ્ચે બોલ બોલ કરવું તે.

 • 2

  વગર કામે વધારાપડતું બોલવું તે.

મૂળ

રવાનુકારી

સ્ત્રીલિંગ

 • 1

  વારંવાર ડૂબવું ને બહાર આવવું તે.

મૂળ

'ડૂબવું' ઉપરથી

સ્ત્રીલિંગ

 • 1

  ડુબાડૂબ; ડુબડુબા થઇ રહેલું.

 • 2

  વારંવાર ડૂબવું ને બહાર આવવું તે.