ડુબાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડુબાસ

પુંલિંગ

  • 1

    વહાણનો દલાલ-મારફતિયો.

  • 2

    એક પારસી અટક.

મૂળ

प्रा. दु (सं. द्वि)+भाषा?