ડબો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડબો

પુંલિંગ

 • 1

  ધાતુનું એક પાત્ર; દાબડો.

 • 2

  રેલગાડીનો ડબો.

 • 3

  ઘડીયાળનો ડબ્બો.

 • 4

  એક જાતનું ફાનસ.

 • 5

  હરાયાં ઢોર પૂરવાનો વાડો.

 • 6

  ટીનનો ડબો.

 • 7

  પાઘડી (તુચ્છકારમાં).

 • 8

  ['ડબ' રવાનુકારી ઉપરથી?] કોળિયો; ગફ્ફો.

મૂળ

फा. दब्बह; સર૰ हिं., म. डब्बा; म. डबा; का. डब्बी