ડબોડબ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડબોડબ

અવ્યય

  • 1

    ડબડબ; ડૂબવાનો અવાજ.

  • 2

    ટપ; ઝટ.

મૂળ

રવાનુકારી