ડબોળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડબોળવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ડબોવવું; ડુબાવવું; ઝબકોળવું.

  • 2

    અપવિત્ર કરવું.

મૂળ

'ડબ' રવાનુકારી;